🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
પ્રિય દેશ ભારત,....
મને માફ કરજે હું તારા લાયક ના બની શક્યો.,
જીવન મારુ તારે નામ ના કરી શક્યો,.
જે જવાન દેશ ની સરહદ પર છે એવો વીર ના બની શક્યો,.
મને માફ કરજે દેશ હું તારે લાયક ના બની શક્યો,.
T.V. માં શહીદો ની સહાદત જોય દુઃખી થયો,.
પણ એમને માટે હું કઇ કરી ના શક્યો,.
બે દિવસ વાતો કરી એમની શહીદી ની,.
તેમના ફોટા શેર કરતો રહ્યો પણ એમના પરિવાર નું દુઃખ ઓછું ના કરી શક્યો,.
મને માફ કરજે દેશ હું તારા લાયક ના બની શક્યો,.
તું ખૂબ બદનામ થયો છે સંસાર માં અમારા લીધે,.
હવે ભૂલો સુધારી નામ રોશન કરવા કઈક કરીશ ભારત તારું,.
લાયક બનશે આ નાલાયક તારો,.
હે દેશ મને માફ કરજે હું તારા લાયક ના બની શક્યો,.
*રુદ્ર*🌹 *_~[વિવેક]~_*©®
ðŪðģðŪðģðŪðģðŪðģðŪðģðððððð
ReplyDelete