♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦
સંબંધોને
આયુર્વેદિક
બનાવી દઇએ. .
ફાયદો ના થાય તો કાંઈ નહીં
નુકશાન તો નહીં જ થાય !!✍✍✍
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
વાત રાખી દિલમાં વાત કહી ના શક્યા,
યાદ કર્યા એમને અને શ્વાસ લઇ ના શક્યા,
કોઈકે પૂછ્યું આ દિલને કે તે પ્રીત કરી કોની,
જાણવા છતાંય પણ નામ એમનું અમે લઇ ના શક્યા.🙂🙂☝👌
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
પ્રીતના કટોરા માં ઘાયલ એવો અમલ ઘોળ્યો,
ન પિવે તો દુનિયા કાયર કહે છે અને,
પિવે તો લોકો શાયર કહે છે...
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
🙂🙂🙃
કહેવું ઘણું પણ શબ્દો નથી મળતા !
અને મળે શબ્દો ત્યારે તે ઓનલાઇન નથી હોતા !!!
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
તમારા કામની વાત કરું તોહ હું ઉદાર છું,
પણ મારા કામની વાત કરું તો સ્વાર્થી...
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
🙂🙂🤐
કોણે કહ્યુ કોહીનુર અંહી નથી
દોસ્તો
મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.....
કેટલાય કોહીનુર મળશે....♥
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
એક તો એ પોતે છે એક ગઝલ જેવી,
અને ઉપરથી શાયરી લખે છે.
જે કઈ શોધવું હોઈ તે છાનુંમાનું શોધ ખોવાયોઉં છે જે સુખ એનું સરનામું શોધ,ગમ તો ઘણાય પડ્યા છે જીંદગી માં ચાલ આજે હસવાનું કોઈ બહાનું શોધ.
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
એક કહેવત છે....
ગામોની ફરીયાદ નાં કરો...
દર્દની અજમાંઈશ નાં કરો...
જે તમારું છે એ તમારી પાસે જ આવશે...
તેને સમયથી પહેલા પામવાની કોશિષ નાં કરો.....
🙂🙂🙃☺
મળશે મળશે
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
લોકો કહે છે.......
જેને હદથી વધારે પ્રેમ કરો,
એ પ્રેમની કદર નથી કરતા પણ સાચું તો એ છે કે.....
પ્રેમની કદર જે પણ કરે છે,
તેને કોઈ પ્રેમ નથી કરતું.
🙂🙂🙂😒😒😒😏
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
વાત વાતમાં જો કયારેક એની વાત નીકળે..., તો એની એક જ વાતમાં આખી રાત નીકળે...
😍😍😍😘😇
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
અજબ ભુલભુલામણી છે તારા પ્રેમ માં
હું ભુલી જાઉં બધું જ ફક્ત તારા સિવાય
ને તુ યાદ રાખે બધું જ મારા સિવાય...
🙄🙄🙄😒😞
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
ક્યારેક મહેફિલ જોઈ ને
હૃદય ને ઈર્ષા થાય છે,
કે મારું નામ આજે પણ એકલું લેવાય છે !!!
વેલકમ ☺
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
હું પ્રેમ-પત્ર લખું છું
ને, ફરી બાળી નાખું છું,
તારી યાદમાં એકાંત,
ને, રંગીન બનાવું છું...
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
સમયે મને શીખવ્યું છે કે તમે પણ કોઈ ના માટે ખાસ છો. પણ થોડાક સમય માટે જ.....
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
મૌસમ મા મસ્ત અજીબ ખુમારી છવાઇ રહી છે.....
સાંભળ્યું છે કે મહોબ્બત ની "ફેબ્રુઆરી" આવી રહી છે....!!
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
પ્રેમ નો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમા જન્મો જન્મ નથી હોતો
પ્રેમ નુ ઔસધ સોધાય તો થીક છે,
બાકી પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો .
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
હું તો સાવ નિર્દોષ છું
દાદાગીરી તો તું કરે છે દીલ ન આપવામાં....
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
*તું પણ મારુ Last Seen જાવે છે, ને હું પણ તારુ Last Seen જોવું છું.*
*આમ જ એક બીજા ના online માંથી typing.. થવાની રાહ જોવું છું...*
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
No comments:
Post a Comment