Thursday, 26 January 2017

āŠŠ્āŠ°િāŠŊ āŠĶેāŠķ āŠ­ાāŠ°āŠĪ,...

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

પ્રિય દેશ ભારત,....

મને માફ કરજે હું તારા લાયક ના બની શક્યો.,
જીવન મારુ તારે નામ ના કરી શક્યો,.
જે જવાન દેશ ની સરહદ પર છે એવો વીર ના બની શક્યો,.
મને માફ કરજે દેશ હું તારે લાયક ના બની શક્યો,.

T.V. માં શહીદો ની સહાદત જોય દુઃખી થયો,.
પણ એમને માટે હું કઇ કરી ના શક્યો,.
બે દિવસ વાતો કરી એમની શહીદી ની,.
તેમના ફોટા શેર કરતો રહ્યો પણ એમના પરિવાર નું દુઃખ ઓછું ના કરી શક્યો,.
મને માફ કરજે દેશ હું તારા લાયક ના બની શક્યો,.

તું ખૂબ બદનામ થયો છે સંસાર માં અમારા લીધે,.
હવે ભૂલો સુધારી નામ રોશન કરવા કઈક કરીશ ભારત તારું,.
લાયક બનશે આ નાલાયક તારો,.
હે દેશ મને માફ કરજે હું તારા લાયક ના બની શક્યો,.

*રુદ્ર*🌹 *_~[વિવેક]~_*©®

Tuesday, 24 January 2017

āŠ—āŠ°્āŠĩિāŠēો āŠ—ુāŠœāŠ°ાāŠĪી - 8

📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌

*"℘αgℓι"👱🏻‍♀તારા વગર પ્રેમ પણ કેવો અધૂરો હોય...*

*બંદગી કરવા માટે ખુદા પણ જોઈ એને.....* 😘☝

➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰

*"℘αgℓι"👱🏻‍♀ તને મનાવતા મને આવડે છે....*

*પણ તારા રીસામણા મને વધારે ગમે છે....*😍😘☝🏻

✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴

*"℘αgℓι"👱🏻‍♀ મને શમણામાં બોલાવવો મોંઘો છે...*

*મારા તો સપના પણ બવ મોંઘા મોંઘા છે.....*😍😘☝🏻

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

*"℘αgℓι"👱🏻‍♀ જે ખપે ઈ નો મળે તો આ ℓισи🦁gαввαя🗡 પણ કોઈની પાછળ નો પળે હો......😍😘☝🏻*

〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽

*"℘αgℓι"👱🏻‍♀ એ મને કીધું 'તમે મને આમ ગોળ ગોળ ના ફેરવો'......*

*મેં કીધું, 'હું ગોળ ગોળ નથી ફેરવતો પણ આપણે બંનેએ સાથે ગોળ ગોળ ફરવાનું છે……અગ્નિ ની સાક્ષી એ'😍😘☝🏻*

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

*એક પ્રેમ ના પુજારી ને ના છંછેડો,*
*એતો છે બેવફાઈ થી ઘવાયેલો*
*જોવા મળે છે આ કળયુગ મા પણ પ્રેમી ઓ નો દાખલો..* *એક લેલા ના પ્રેમ મા મજનુ છે  ઘવાયેલો.*

*вαтмιz❤ ∂ιℓ*

⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛

અે બેવફાને કોણ સમજાવે સૌ બેઠા પીઠ ખોલી ને

જોયા છે મે  પોતાના ને જ  નમક લઈને આવતા

*કિતઁન જાદવ "હની...❣"*

✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡

*કેમ ના વાગે પ્રેમ ના પંથ મા કાટા*
*કેમ કે તમે ચાલ્યા છો જ વાકા*

*вαтмιz❤ ∂ιℓ*

☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸

🌹ISHQBAAZ🌹

☄ *સપના પાછલી રાત ના, કદી સાચા પડતા નથી*

*જેને ચાહિયે છીએ જીવનમાં, તેજ કદી મળતા નથી* ☄

*મિતવા*💔

*શુભ સંધ્યા મિત્રો*🌹🙏🏻🌹

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

શ્વાસ માંથી આ મહેક લઇ જા મારી પાસે થી આજે કંઇક લઇ જા જો કેવું ધબકે છે નાદાન આ દુખતું હૃદય ઘડીક લઇ જા..

✍🏼✍🏼✍🏼😊 લવ ગુરૂ😊✍🏼✍🏼✍🏼

🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐

*ખોટુ સાંભળવાની મજા તો ત્યારે જ આવે......*

*જયારે તમે સત્ય જાણતા હોવ.*

🌹🌹🌹🌹🌹

⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾

પ્રેમ ના પાલવ માં તારી યાદો ના આભલા માં,
આજ ફરી એક સાંજ ઢળી તારા👉🏻👱🏻‍♀ ઇન્તજાર માં....

🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇

❝ "જીતવાનું" તો ક્યારેક જ હોય છે પણ
"શીખવાનું "દરેક વખતે હોય છે...,

અહમ તો બધાને હોય છે
પણ નમે એ જ.....
જેને સંબંધો નું મહત્વ હોય છે...!!! ❞✍🏻

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆

"જિંદગીમાં જ્યાં સુધી તમે 'યાદ' રાખો છો, ત્યાં સુધી 'ગઈકાલ' જીવે છે,

અને જ્યાં સુધી તમે 'આશા'રાખો છો, ત્યાં સુધી 'આવતીકાલ' તમારી રાહ જુએ છે".!
નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે, ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે ? 
જિંદગીમાં સૌથી વધારે દુઃખ બે જ સમયે આવે છે..
જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું...અને જેની સાથે પ્રેમ છે એના વગર જીવવું.

🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

❤❤❤❤
રાત્રિઓ ખાલી શિયાળા માં જ લાંબી નથી હોતી
જનાબ
કોઈ ને શક હોઈ તો પ્રેમ કરી ને જોઈ લ્યો
💔💔💔💔

🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

ધડકન જરા અહી વધી છે, વાત લાંબી ને રાત ટૂંકી છે,
અમારે તો ફૂલો ને સ્પર્શવા હતા, લજામણી ખુદ અહી ઝુકી છે....!!!!

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*"ભરોસો*  જેટલો કિંમતી હોય છે,
*દગો*  એટલો મોંઘો થઈ જાય છે...!!

*ફુલ* કેટલું પણ સુંદર હોય પણ વખાણ તેની *સુગંધ*ના હિસાબે થાય છે,

   *માણસ*  કેટલો પણ મોટો હોય
  કદર એના *ગુણો* થી થાય છે..।

🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠

✨🎭 *કહ્યુ તુ ને આવીશ નવા રંગમંચ પર નવા સ્ટેજ પર લઈ એક કિરદાર નાટક રુપે.,,*
*થયો છે એક નવો જનમ શાયર રુપે.*
*હવે લખીશ કહાની એક શાયરી રુપે..*✍🏻

*вαтмιz❤ ∂ιℓ*

☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁

🌺🌹💐🌺🌹💐

*પગલી પ્રીત*
*યાદ નું  મોતી સર્જે*
*આંખ ને ખૂણે.*

🌺🌹💐🌺🌹💐

☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀

*નથી જોઇતી વાહ-વાહ તમારી*
*કેમકે હજુ તમને કદર નથી મારી..*
*લખાશે એક કિતાબ મારી* *ત્યારે કદર કરી ને શુ ફાયદો, બસ એજ અફસોસ કે ભુલી ગયા તમે એ વાયદો,*
*બસ એજ યાદ કરી ને  છોળી જશુ આ દુનીયા તમારી*
*вαтмιz❤ ∂ιℓ*

🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀

ચાલ ને જુના જમાનાને યાદ કરીયે,
વર્ષમા બે દિવસ ફરકતા ત્રીરંગાને સલામ કરીયે,

અડી ખમ ઉભા રહેના જવાન સરહદે છે,
ત્યારેજ દેશ આપણો ટકી રહે છે,

દેખાતી આ ખોટી આજાદી સાચી કરવા,
ભારત માં ને મળી રજુઆત કરીયે,

સહી શક્તી આ જોર જુલમી જીંદગી છે,
તેની વિરૂધ્ધ કઈક નાનુ કામ કરીયે,

ચાલો સ્કુલ નો યૂનીફોર્મ પહેરી ને,
સ્કુલમા કોય નાટ્ય કરીયે,

જોડાય ને રેલીમા મીત્ર સાથે રહી,
દેશ આઝાદીના નારા ગાયે,

અને "કુમાર" શહીદોને સાજે એવિ,
ચાલોને તે શૂરવિરોને સલામી દયે.

પ્રજાપતી વિજયકુમાર
                             "કુમાર"

⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

સુકી આંખે કળ કદિ ન વળે;
રડતી આંખે ભલે તરસ્યા.!

"ભેજમાં લપસવુ ને ઉઠવુ"
છૂપો ક્રમ છે સહુનો..!

વેદના રડાવશે તોંય કહીશ અમે તો હરખમાં હરખ્યા..
દિલ અને મન ની વચ્ચે રોજ ધમાસાન લડાઈ થાય છે.
પણ વધારે મન જ જીતે છે.
કેમકે
*_મનમાની_* કરવી એ માણસ નો સૌથી મોટો ગુણધર્મ છે...✍🏼

🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑

āŠļ્āŠĩાāŠļ્āŠĨāŠŊ āŠĩિāŠ·āŠŊāŠ•

જરૂર વાંચો...
સ્વાસ્થ્ય સબંધિત આ સાડા ત્રણ મિનીટની વાત...

એક સીનીયર ડોક્ટર મિત્રના જણાવ્યા મુજબ જે લોકો રાત્રે અથવા વહેલી સવારે બાથરૂમ જવા ઉઠે છે તેમના માટે ૩.૫ મિનીટ ખાસ મહત્વની છે.

દરેક વ્યક્તિએ આ ૩.૫ મિનીટની નોંધ લેવી જરૂરી છે. આ સાડા ત્રણ મિનીટ હડદઅંશે અચાનક મોતની શક્યતા ઘટાડી દે છે.

આપણને સાંભળીને ઘણીવાર આંચકો લાગી જાય છે કે સારો, તંદુરસ્ત લાગતો માનવી રાત્રે ગુજરી જાય છે.

આપણે સાંભળીએ છીએ કે...
અરે ! કાલે રાત્રે તો હું તેની સાથે ફરવા ગયો હતો, કે રાત્રે તો હું તેની સાથે વાત કરતો હતો અને સવારે ઉઠતાવેત આ સમાચાર?
તો આવું આકસ્મિક મોત કેમ થાય છે?
સાજા સમા માણસને જ મોત કેમ ભરખી ગયું?

હવે સાવ સહેલી ભાષામાં સમજીએ તો...
એવું થાય કે તમે રાત્રે બાથરૂમ જવા માટે એકદમ ઉતાવળમાં જ ઉભા થઇ જાઓ,
હવે રાત્રે આપણે આરામ કરતા હોઈએ અને એકદમ જ ઉભા થઇ જઈએ ત્યારે આપણા મગજને મળતું લોહી ઓછુ થઇ જાય છે.
અહી સાડા ત્રણ મિનીટનું મહત્વ છે.
મધ્ય રાત્રીએ જયારે બાથરૂમમાં જવાની ઉતાવળમાં ત્વરિત ઉભા થઇ જાઓ છો ત્યારે કેટલાક શારીરિક ફેરફાર થાય છે.

દા.ત. તમારા હૃદયની ઇ.સી.જી પેટર્ન બદલાઈ, મગજને લોહી ન મળે અને તેથી ‘હાર્ટફેઈલ’ થવાની શક્યતા બહુ જ રહે છે.
અહી ડોક્ટર જણાવે છે કે આ સાડા ત્રણ મિનીટનો ઉપયોગ કરો.

ડોક્ટરના જણાવ્યા મુજબ આ સાડા ત્રણ એટલે...

૧. ઉંધમાંથી ઉઠતી વખતે પથારીમાં એકથી દોઢ મિનીટ આરામથી પડી રહો.

2. પથારીમાં ઓછામાં ઓછા અડધી મિનીટ બેસો.

૩. પલંગની કિનારે બેસી તમારા પગને લગભગ અડધાથી એકાદ મિનીટ નીચે ઝૂકેલા રાખો.

માત્ર સાવ નજીવી લાગતી આ ત્રણ વાત યાદ રાખો તો આ સાડા ત્રણ મિનીટ તમારા મગજને અચાનક જ મળતો બંધ થયેલો લોહીનો પુરવઠો કે હાર્ટફેઈલ નહી થવા દે અને તેથી કરીને અચાનક મોતમાંથી ઉગરી જવાશે.

આ સાવ જ સરળ લાગતી વાત આપણા મિત્રો સબંધીઓ વિગેરેને જણાવવી ખાસ જરૂરી છે કારણકે આવું અચાનક મોત કોઈ પણ ઉંમરની વ્યક્તિ ને થઇ શકે છે.ભલે તે નાની હોય કે મોટી કોઈને પણ થઇ શકે છે.

આ સરળ લાગતી માહિતી કોઈનું જીવન બચાવી શકશે.👍👍💐

Monday, 23 January 2017

Post of the day 23-01-17

*​ખાલી ખિસા લઇને તાે નિકળો બજારમાં ,​*

*​વહેમ દુર થઇ જશે ઇજ્જત કમાયાનો !​*

​​​Post of the day​​​
     ☄☄☄
      ​​​Group :
   😘ⓙⓐⓐⓝ😘

​​​Name: Arjun bhai
​​Date: 23-01-2017​​

*​​​​​​​​​​​​​​​​​હા હું ગુજરાતી છું. પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન​​​​​​​​​​​​​​​​​*
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌹🌹🌹🌹

Post of the day 22-01-17

​āŠŪાāŠģાāŠĻી āŠંāŠ–āŠĻા āŠĻāŠĨી āŠŪાāŠ°ા āŠĩિāŠđંāŠ—āŠĻે​
​āŠŪુāŠœ āŠķ્āŠĩાāŠļāŠŪાં āŠēિંāŠŠાāŠŊું āŠ āŠ†āŠ•ાāŠķ āŠ›ો āŠĪāŠŪે.​

​​​Post of the day​​​
     ☄☄☄
      ​​​Group :
   😘ⓙⓐⓐⓝ😘

​​​Name: Haresh Patel
​​Date: 22-01-2017​​

​​​​​​​​​​​​​​​​​āŠđા āŠđું āŠ—ુāŠœāŠ°ાāŠĪી āŠ›ું. āŠŠāŠ°િāŠĩાāŠ° āŠĪāŠ°āŠŦ āŠĨી āŠ–ૂāŠŽ āŠ–ૂāŠŽ āŠ…āŠ­િāŠĻંāŠĶāŠĻ​​​​​​​​​​​​​​​​​
👏ðŸŧ👏ðŸŧ👏ðŸŧ👏ðŸŧ👏ðŸŧðŸŒđðŸŒđðŸŒđðŸŒđ


Post of the day 22-01-17

​"ફૂલોને ઉગવાનો અહિયાં ક્યાં આપે છે કોઈ મોકો.​
​હવે તો ઘર સજાવવા માટે 'થોર' લાવે છે લોકો.​

​​​Post of the day​​​
     ☄☄☄
      ​​​Group :
💘ગર્વિલો ગુજરાતી❤

​​​Name: Joshi Rajesh
​​Date: 22-01-2017​​

​​​​​​​​​​​​​​​​​હા હું ગુજરાતી છું. પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન​​​​​​​​​​​​​​​​​
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌹🌹🌹🌹

Sunday, 22 January 2017

āŠ—āŠ°્āŠĩિāŠēો āŠ—ુāŠœāŠ°ાāŠĪી - 7

🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
_____________________________

*ℓαѕт σиє...👇🏾👇🏾👇🏾*

*"બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે માટે કોઈ માણસ ને નકામો ના ગણવો કારણ કે માણસ નહિ માણસ નો સમય ખરાબ હોય છે."*

*❣🙏🏿🚩🙏🏿 શુભરાત્રી 🙏🏿🚩🙏🏿❣*
*❣🙏🏿🚩🙏🏿  શ્રી રામ  🙏🏿🚩🙏🏿❣*

🕐🕜🕑🕝🕒🕞🕓🕟🕔🕠🕕🕡🕖🕢🕘🕜
*"ઘૂઘવાતો રહ્યો સમંદર બનીને, તું રેત બનીને સરકતી રહી*

*ફરતો રહ્યો કાંટાઓમાં, ને સમય બની તું મરકતી રહી !!*🌹

🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊

*શોધ જે કાલ થી બધે તું મને*
*ક્યાં ય હવે નહીં જડુ હું તને*
સાંજની સોનેરી છાંવમાં તારા વિરહનો આસવ પીને જરા બહેકુ છુ,

પછી તારા સ્મરણની છાતી પર માથુ મૂકી તારી સુગંધથી મહેકુ છું..
🎋✍🚬

💮💮☘💮💮☘💮💮☘💮💮☘💮💮☘💮

*મિત્રતા બે હૃદયને જોડતું એવું મેઘધનુષ છે*
*જે આ સાત રંગોની પરસ્પર વહેંચણી કરે છે:*

🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈

❣❣❣❣❣

મિત્ર ના ઘર તરફ જતી પગદંડી પર,

કોઈ દિવસ ઘાસ ના ઉગવા દેવું.!!!

❣❣❣❣❣❣❣❣❣❣❣
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

*શોધ જે કાલ થી બધે તું મને*
*ક્યાં ય હવે નહીં જડુ હું તને*

😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

*🌹સંબંધ કયારેય.*
*👉🏻મીઠા અવાજ અને.*
*👉🏻રુપાળા ચેહરા થી.*
*👉🏻નથી ટકતો.*
*👉🏻એ તો ટકે છે.*
*👉🏻સુંદર હદય અને.*
*👉🏻કયારેય ના તુટે.*
*👉🏻એવા વિશ્વાસ થી..*

🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭

❣❣❣❣❣

કોઇને આમ સમજાયો,
કોઇને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તો યે
ન પૂરો પ્રેમ સમજાયો.

❣❣❣❣❣❣❣❣❣❣❣

         😘शुभ रात्रि😍

🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃

āŠ—āŠ°્āŠĩિāŠēો āŠ—ુāŠœāŠ°ાāŠĪી - 6

🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇

“પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ”

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,
ગોપી કહે છે .....
વિયોગ પછી ના મીલન માં ......બહુ સુખ છે .

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

ગુનાહ વગર નો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળ ના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત !!
પછી નહિ મળે આ ક્ષણો !!

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

❣❣❣❣❣

શબ્દોની સહેજ ભીની માટી પર
પ્રેમાળ પગલા.....

...એટલે
       *ગીત*,
               *ગઝલ*
                       અને
                           *શાયરી !*

❣❣❣❣❣❣❣❣❣❣❣
❣❣❣❣❣❣❣❣❣❣❣

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

*જીવન પસ્તાવા મા ના વિતાવો સાહેબ .....* 
*કઈંક એવું કરો, કે જે તમને જે છોડે, એ પસ્તાય...!!!*

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

હોય છે ખબર એની મને
કે એને ખબર મારી છે...

અમે બે બેખબર રહી, એકબીજાની ખબર રાખીએ છીએ...

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

❣❣❣❣❣

*ટચફોન....*

*લાગણી વગરનો સ્પર્શ...!!*

❣❣❣❣❣❣❣❣❣❣❣

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

❣❣❣❣❣

જો *રવિવાર* ન ગમે તો *મિત્રો* બદલો….
અને
*સોમવાર* ન ગમે તો *વ્યવસાય* બદલો…

❣❣❣❣❣❣❣❣❣❣❣

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

*દોસ્તો*

*છે કોઈ સારો વકીલ ઘ્યાનમાં....??*

*એક નોટીસ મોકલવી છે.....*
.
.
.
.
.
.
.
.
.
*જેમને જગા આપી દિલમાં,*
*હવે એ ખાલી નથી કરતા.....!!*🌹

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

ઝિંદગી તો બધા માટે એક જ છેં,
ફરક છે તો બસ એટલો જ કે કોય દિલ થી જીવે છે અને કોય બિજા ના દિલ માટે જીવે છે

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

❣❣❣❣❣

નેતાઓ ને અધિકારીઓ બની ગયા કૌરવો,

કર્યુ ચીરહરણ દ્રૌપદી સમી પ્રજાનું,

કાયદો બની ગયો અંધ  ધૂતરાષ્ટ્ર,

રાહ જુવે છે પ્રજા ન્યાયમાટે કૃષ્ણની.

-Jd (Jaydeep Dave)

❣❣❣❣❣❣❣❣❣❣❣

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

"ભુલી"_...જવુ "અને" "...ભુલાવી"_...દેવુ "આ "બધુ તો "મગજ "નું "કામ "છે "સાહેબ"....  "તમે તો "  "દિલ "માં "રહો" છો"...  "ચિંતા" ના" કરતા "હો"

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

*એ જ આજે રડવા માટે મજબૂર કરે છે..*
*જે કહેતા હતા કે તુ હસતો જ સારો લાગે છે..*
❤

☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄

અંદરના ઊભરાની  અંગત કરી ઉજાણી..!!

લંબાવી હાથ જાતે, જાતે જ દીધી તાળી...!!

🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈

♥ āŠœાāŠĻ ♥

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

સંબંધોને
આયુર્વેદિક
બનાવી દઇએ. .

ફાયદો ના થાય તો કાંઈ નહીં
નુકશાન તો નહીં જ થાય !!✍✍✍

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

વાત રાખી દિલમાં વાત કહી ના શક્યા,
યાદ કર્યા એમને અને શ્વાસ લઇ ના શક્યા,
કોઈકે પૂછ્યું આ દિલને કે તે પ્રીત કરી કોની,
જાણવા છતાંય પણ નામ એમનું અમે લઇ ના શક્યા.🙂🙂☝👌

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

પ્રીતના કટોરા માં ઘાયલ એવો અમલ ઘોળ્યો,
ન પિવે તો દુનિયા કાયર કહે છે અને,
પિવે તો લોકો શાયર કહે છે...

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
🙂🙂🙃
કહેવું ઘણું પણ શબ્દો નથી મળતા !

અને મળે શબ્દો ત્યારે તે  ઓનલાઇન નથી હોતા !!!

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

તમારા કામની વાત કરું તોહ હું ઉદાર છું,
પણ મારા કામની વાત કરું તો સ્વાર્થી...

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
🙂🙂🤐
કોણે  કહ્યુ કોહીનુર અંહી નથી
દોસ્તો
મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.....
કેટલાય કોહીનુર મળશે....♥

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

એક તો એ પોતે છે એક ગઝલ જેવી,
અને ઉપરથી શાયરી લખે છે.

જે કઈ શોધવું હોઈ તે છાનુંમાનું  શોધ ખોવાયોઉં છે જે સુખ એનું સરનામું શોધ,ગમ તો ઘણાય પડ્યા છે જીંદગી માં ચાલ આજે હસવાનું કોઈ બહાનું શોધ.

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

એક કહેવત છે....
ગામોની ફરીયાદ નાં કરો...
દર્દની અજમાંઈશ નાં કરો...
જે તમારું છે એ તમારી પાસે જ આવશે...
તેને સમયથી પહેલા પામવાની કોશિષ નાં કરો.....
🙂🙂🙃☺
મળશે મળશે

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

લોકો કહે છે.......

જેને હદથી વધારે પ્રેમ કરો,
એ પ્રેમની કદર નથી કરતા પણ સાચું તો એ છે કે.....
પ્રેમની કદર જે પણ કરે છે,
તેને કોઈ પ્રેમ નથી કરતું.
🙂🙂🙂😒😒😒😏

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

વાત વાતમાં જો કયારેક એની વાત નીકળે..., તો એની એક જ વાતમાં આખી રાત નીકળે...
😍😍😍😘😇

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

અજબ ભુલભુલામણી છે તારા પ્રેમ માં
હું ભુલી જાઉં બધું જ ફક્ત તારા સિવાય
ને તુ યાદ રાખે બધું જ મારા સિવાય...
🙄🙄🙄😒😞

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

ક્યારેક મહેફિલ જોઈ ને
હૃદય ને ઈર્ષા થાય છે,
કે મારું નામ આજે પણ એકલું લેવાય છે !!!

વેલકમ ☺

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

હું પ્રેમ-પત્ર લખું છું
ને, ફરી બાળી નાખું છું,

તારી યાદમાં એકાંત,
ને, રંગીન બનાવું છું...

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

સમયે મને શીખવ્યું છે કે તમે પણ કોઈ ના માટે ખાસ છો. પણ થોડાક સમય માટે જ.....

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

મૌસમ મા મસ્ત અજીબ ખુમારી છવાઇ રહી છે.....
સાંભળ્યું છે કે મહોબ્બત ની "ફેબ્રુઆરી" આવી રહી છે....!!

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

પ્રેમ નો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમા જન્મો જન્મ નથી હોતો
પ્રેમ નુ ઔસધ સોધાય તો થીક છે,
બાકી પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો .

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

હું તો સાવ નિર્દોષ છું

દાદાગીરી તો તું કરે છે દીલ ન આપવામાં....

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

*તું પણ મારુ Last Seen જાવે છે, ને હું પણ તારુ Last Seen જોવું છું.*
*આમ જ એક બીજા ના online માંથી typing.. થવાની રાહ જોવું છું...*

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

āŠ—āŠ°્āŠĩિāŠēો āŠ—ુāŠœāŠ°ાāŠĪી - 5

■■■■■■■■■■■■■■■■■■

મોજ એટલી કરો કે

*મોત પણ કહે*

*હા મોજ હા*

💐😊💐😊

■■■■■■■■■■■■■■■■■■

લખી છે ગુજરાતી માં એક ગઝલ ને હવે વાંચનાર શોધું છું,

જામ ભાષાનો છલોછલ છે સાથે બેસી પીનાર શોધું છું...
🎋✍🚬

■■■■■■■■■■■■■■■■■■

નોકરિયાત માણસો માટે:
સમય ના કાંટા પર ચાલતી ઝીંદગીને થોડું થીગડું મારવાનો દિવસ એટલે -
......ર વી વા ર......

■■■■■■■■■■■■■■■■■■

🌹ISHQBAAZ🌹

☄તારૂં મૌન જો તારી મજબૂરી હોય..,

તો રહેવા દે પ્રેમ પણ ક્યાં જરૂરી હોય..🙏🏻☄

મિતવા💔

શુભ સંધ્યા મિત્રો. 🙏 💐

■■■■■■■■■■■■■■■■■■

 સફળતા માટે સમય તો પુરતો સૌને મળે છે
બસ આપણે નિષ્ફળતા ને સારો વિચાર ગણી જોવાની જરૂર છે.

■■■■■■■■■■■■■■■■■■

“પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ”

■■■■■■■■■■■■■■■■■■

પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,
ગોપી કહે છે .....
વિયોગ પછી ના મીલન માં ......બહુ સુખ છે .

■■■■■■■■■■■■■■■■■■

ગુનાહ વગર નો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળ ના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત !!
પછી નહિ મળે આ ક્ષણો !!

■■■■■■■■■■■■■■■■■■

āŠ—āŠ°્āŠĩિāŠēો āŠ—ુāŠœāŠ°ાāŠĪી - 4

શિયાળાનો દિવસ ! સૂર્યાસ્ત હવે હાથવેંતમાં. સૂરજને ઊગવાની પણ ઉતાવળ અને આથમવાની પણ ઉતાવળ ! છતાં બધું જ ઘડિયાળના કાંટા મુજબ. આકાશ તો એકનું એક ! સૂરજ એકનો એક. અંધકારની છાતી ચીરીને સૂરજ ઊગે છે અને અંધકારને જગતનો હવાલો આપીને સૂરજ આથમે છે ! સૂર્યનો અસ્તકાળ શું વેદનાની પરિભાષા ઘૂંટતો હશે ?’ – નીલકંઠબાબુ બાંકડા પર બેઠા બેઠા વિચારી રહ્યા હતા.

સામેની સડક પરથી પસાર થઈ રહ્યાં હતાં એક વૃદ્ધ પતિ-પત્ની. બંને જૈફ વયનાં… માથે અનુભવના મહાકાવ્ય જેવા શ્વેત કેશ ! ડોસાની ચાલમાં જૈફ વયે પણ જોમ. આજે એની કાયા ધ્રૂજતી હતી, પણ ગઈ કાલે એની કરડી નજર આખી ઑફિસને કે બિઝનેસમાં હાથ નીચે કામ કરતા લોકોને ધ્રુજાવતી હશે…

‘દાદા લો આ તમે મંગાવેલી બ્રેડ ! બેકરીવાળાએ કહ્યું કે આજે એક માણસ વાસી બ્રેડ એકસામટી ખરીદીને લઈ ગયો એટલે વાસીને બદલે તાજી બ્રેડ લાવ્યો છું’ – નાનકડા બદલૂએ કહ્યું…

‘અરે બેટા, મેં તો તને વાસી બ્રેડ જેટલા જ પૈસા આપ્યા હતા… તું તાજી બ્રેડના પૈસા ક્યાંથી લાવ્યો ?’ – નીલકંઠબાબુએ પૂછ્યું…

‘મારી મમ્મીએ નાસ્તા માટે મને પૈસા આપ્યા હતા એટલે તેનો ઉપયોગ મેં તમારા માટે કર્યો !… હું એક દિવસ નાસ્તો નહીં કરું તો કમજોર નહીં થઈ જાઉં… પણ આપને આ ઉંમરે.’

બદલૂની વાત અધવચ્ચે કાપી નાખતાં નીલકંઠબાબુએ કહ્યું : ‘અરે દીકરા ! મારા જીવવાના દહાડા તો પૂરા થઈ ગયા ! હરખભેર જીવાડનારા ન હોય એવા જીવતરમાં માણસને રસ પણ ક્યાંથી પડે ?… પણ તું ક્યારેક-ક્યારેક આવતો રહેજે… તને જોઉં છું… અને’ નીલકંઠબાબુ આગળ બોલી ન શક્યા.

બદલૂએ ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢી નીલકંઠબાબુનાં આંસુ લૂછતાં કહ્યું : ‘દાદા, તમે એકલા છો ? દાદીમા ક્યાં ગયાં છે ? અને મારા જેવો કોઈ પૌત્ર તો હશે જ ને ?’

નીલકંઠબાબુ કશું જ બોલ્યા વગર બદલૂનો વાંસો પંપાળતા રહ્યા. નીલકંઠબાબુને થોડાક સ્વસ્થ થયેલા જોઈ બદલૂએ કહ્યું : ‘દાદા, ગુડનાઈટ ! હું ઘરે જાઉં… મમ્મી રાહ જોતી હશે ! કામકાજ હોય તો કહેજો ! હું સામેના મકાનમાં જ રહું છું.’

અને ‘બાય-બાય’ કહી વિદાય લેતા બદલૂને નીલકંઠબાબુ સતૃષ્ણ નજરે નિહાળી રહ્યા.

નીલકંઠબાબુની સ્મરણયાત્રા શરૂ થઈ.

‘નીલુ, ઓ નીલુ’

‘હા, મા, શું કામ હતું ? હું લેસન કરતો હતો એટલે તારો અવાજ મને ન સંભળાયો.’

નીલકંઠબાબુ સમક્ષ હાજર થયો માતાનો વાત્સલ્ય નીતરતો ચહેરો ! પપ્પાજીનું મોં જોવાનો તો બાળ નીલુને મોકો જ મળ્યો નહોતો. માતા જ એને મન પિતા-કાકા-મામા-ફોઈ-ફુઆ બધું જ હતી !

મા કહેતી : ‘બેટા, કેવું નસીબ લઈને તું જન્મ્યો છે ! નજીકનું સગું-વહાલું કોઈ જ તારી દરકાર રાખે તેવું હયાત નથી ! ન કરે નારાયણ ને મને કશું…’

‘મારા સોગંદ છે મમ્મી, તું આગળ કશું બોલે તો ! હું ભણી-ગણીને સારી નોકરી મેળવી તને એટલું બધું સુખ આપીશ કે… લોકો જોતા જ રહી જશે’ નીલુ કહેતો.

દિવસો વહી ગયા… હવે નીલુ શાળામાં નીલકંઠના નામે ઓળખાતો થઈ ગયો. વર્ગમાં શિક્ષકો ભણાવે ત્યારે એકાગ્ર થઈ બધું સાંભળતો. શાળા છૂટ્યા પછી પણ રોકાઈને શાળાના બાંકડે બેસીને લેસન કરતો… લાઇબ્રેરી બંધ થવાના એકાદ કલાક અગાઉ તે ગ્રંથાલયમાં પહોંચી જતો અને વ્યક્તિત્વઘડતરનાં પુસ્તકો વાંચતો.

નીલકંઠે ત્યારે જૂની મેટ્રિકની પરીક્ષા ડિસ્ટિક્શન સાથે પસાર કરી… મા ઈચ્છતી હતી કે નીલુ મેડિકલ લાઈન પસંદ કરી ડૉક્ટર બને, પણ નીલુને પોતાની આર્થિક સ્થિતિનો અંદાજ હતો… એટલે સવારના સમયની આટ્‍ર્સ કૉલેજમાં પ્રવેશ મેળવી બપોરના સમયે નોકરી શરૂ કરી… માને કળ વળી. દીકરાએ ઘરની બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી…

‘તારા જેવા શાણા પુત્રની મા બનીને હું તો જનમારો તરી ગઈ છું, બેટા ! મને તો ધરતી પર જ મોક્ષ મળી ગયો છે !’ મા કહેતી… પણ માના નસીબમાં ઠરવાનું લખાયેલું નહોતું… બીજે દિવસે નીલકંઠનો જન્મદિવસ હતો… વહેલી સવારે ઊઠીને દેવપૂજા કરી, નીલકંઠ માટે ઢગલાબંધ દુવા માગવા મંદિરે પહોંચી ગઈ હતી. પૂજા કરાવી, પ્રસાદ અને દેવને અર્પિત ફૂલ લઈને મા પગથિયાં ઊતરી રહી હતી ત્યાં જ ચક્કર આવ્યાં અને મા ભોંય પટકાઈ… માથામાં ગંભીર ઈજા થઈ હતી.

નીલકંઠને ખબર આપવામાં આવી. એમ્બ્યુલન્સ દ્વારા માને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી ! મા ભાનમાં આવી પણ એના એક હાથ-પગે લકવાની અસર થઈ ગઈ હતી. નીલકંઠ પર આભ તૂટી પડ્યું… એણે માની સારવારની ઉત્તમ વ્યવસ્થા ગોઠવી દીધી પણ લકવાની સ્થિતિમાં ઝાઝો ફેર ન પડ્યો.

…ગ્રૅજ્યુએટ થયા પછી મમ્મીના આગ્રહથી નીલકંઠે સાદી વિધિથી લગ્ન કરી લીધાં…

શ્રીમતી નીલકંઠ બન્યાં પછી ફિનિજાએ દાંપત્ય તો શરૂ કર્યું, પણ જાતજાતના અભાવ વચ્ચે ઊછરેલી ફિનિજાના મનમાં જિંદગી જીવવાના કોડ હતા. પોતાનાં સાસુની સેવા પ્રત્યે એને નફરત નહોતી, પણ એને પોતાની જાત અને સુખો પણ એટલાં જ વહાલાં હતાં…

નીલકંઠ હાજર હોય ત્યારે ફિનિજા પોતાના સાસુની સેવાનો ડોળ કરતી અને નીલકંઠ જેવો નોકરી કરવા જાય કે તરત જ નોકરાણીને સાસુમાની સેવાનો ‘ચાર્જ’ સોંપી ખરીદી માટે, પિક્ચર જોવા કે કોઈ કીટી પાર્ટીમાં મોજમજા માટે નીકળી પડતી. ઘરખર્ચને અને જવાબદારીઓને પહોંચી વળવા નીલકંઠ ‘ઓવરટાઈમ’ કામ કરતો… અને તેના ઘેર આવવા અગાઉ ફિનિજા હાજર થઈ જતી ! મમ્મીએ લકવાગ્રસ્ત સ્થિતિમાં એક દસકો ખેંચ્યો અને ચિરવિદાય લીધી. એ દરમિયાન માતા બનેલી ફિનિજાનો પુત્ર મગ્ન પણ નવ વર્ષનો થઈ ચૂક્યો હતો. ફિનિજાનો ભાઈ અભિનંદન લંડનમાં રહી બિઝનેસ કરતો હતો એટલે ફિનિજાએ અભિનંદન સાથે યુ.કે.માં રહેવાનું મનોમન નક્કી કરી લીધું હતું.

ખર્ચને પહોંચી વળવા એણે પોતાના એક મસિયાઈ ભાઈ સાથે એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં નીલકંઠને ભાગીદાર બનવા દબાણ કર્યું… નીલકંઠે મકાન ગીરો મૂકી તથા પી.એફ.ની લોન લઈ પોતાની સમગ્ર મૂડી ભાગીદારી પેઢીમાં જમા કરાવી…

બે-ત્રણ વર્ષ ફિનિજાના મસિયાઈ ભાઈએ નફો દેખાડ્યો એટલે નીલકંઠના આનંદનો પાર નહોતો. ઉપાડ પેટે ફિનિજાને પણ પૈસાની સગવડ કરી આપી અને વિઝા મળતાં મગ્નને લઈને ફિનિજા પરદેશ ચાલી ગઈ. પેઢીમાં ભાગીદારી છતાં નીલકંઠે નોકરી ચાલુ જ રાખી. મોટી મૂડી એકઠી કરી નીલકંઠ પોતે પણ યુ.કે. જઈ પરિવાર સાથે નિરાંતે જીવવા ઈચ્છતો હતો. અભિનંદને મગ્નને પણ ભણવાની સાથે પાર્ટટાઈમ નોકરીમાં જોતરી દીધો હતો… મગ્નને ભણવા કરતાં પરદેશના વૈભવી અને ભપકાદાર જીવનમાં વધુ રસ હતો.

જો નીલકંઠ લંડન આવે તો પોતાની આઝાદી અને મગ્નના મનસ્વી જીવન પર નિયંત્રણ આવી જવાની શક્યતા હતી એટલે ફિનિજા વિઝા માટે જોઈતા ડૉક્યુમેન્ટ્‍સ મોકલવામાં જાણી જોઈને વિલંબ કરતી…

ધીરે-ધીરે એણે પોતાના પતિ નીલકંઠ સાથેનો સંપર્ક પણ ઘટાડી નાખ્યો… અને નીલકંઠની ઉપેક્ષા કરવાનું શરૂ કરી દીધું… ફોનમાં પણ નીલકંઠ સાથે ફિનિજા અપમાનજનક શબ્દોમાં વાત કરતી.

ક્યારેક તો મગ્ન પણ પોતાના પપ્પાને કહેતો : ‘પપ્પા, તમારા જેવા માણસનું લંડનમાં કામ નહીં. તમારું માનસ ભારતીય છે… અહીંની ‘સ્ટાઈલ’થી તમે નહીં જીવી શકો…’

નીલકંઠ વિશ્વાસે વહાણ ચલાવવામાં માનનારો માણસ હતો… ધંધાની આંટી-ઘૂંટીઓ એની સમજ બહારની વસ્તુ હતી. નીલકંઠનું ભોળપણ ફિનિજાના મસિયાઈ ભાઈ માટે વરદાન સાબિત થયું… એણે ધીરે-ધીરે ધંધાની આવક પોતાનાં અંગત ખાતાઓમાં ટ્રાન્સફર કરવા માંડી અને અંતે કંપનીને દેવામાં ડૂબેલી જાહેર કરી.

બૅંકે નીલકંઠના મકાનનો કબજો લઈ લીધો એટલે રહેવાનો પ્રશ્ન પણ મુશ્કેલ બની ગયો… નીલકંઠ સાથે નોકરી કરી ચૂકેલા એક નિવૃત્ત મિત્રને નીલકંઠની દયા આવી અને એક રૂમ-રસોડાનું નાનકડું મકાન એને વગર ભાડે રહેવા આપ્યું.

નીલકંઠે બદલાયેલી પરિસ્થિતિ વિશે પોતાના સાળા અભિનંદન અને પત્ની ફિનિજાને વાત કરી. ‘હમણાં ધંધો નબળો ચાલતો હોઈ પોતાના હાથ ભીડમાં છે’ – નું બહાનું કાઢી અભિનંદને હાથ અધ્ધર કરી દીધા !

ફિનિજાએ પણ ફોનમાં કહ્યું કે ‘હમણાં ઉછીના-પાછીના કરીને કામ ચલાવો, સગવડ થયે હું પૈસા મોકલી આપીશ…’ નીલકંઠ પડી ભાંગ્યો… દેવાદાર બનવાને કારણે એને નોકરીમાંથી પાણીચું પરખાવી દેવામાં આવ્યું હતું.

બે વર્ષમાં પોતાની પાસેની પેટગુજારા માટેની નાની બચત પણ ખર્ચાઈ ગઈ હતી. મિત્રની પુત્રવધૂ એક સમય જમાડતી અને સાંજે બ્રેડના ટુકડા પાણી સાથે ગળે ઉતારી નીલકંઠ વાર્ધક્યના કપરા દિવસો વિતાવતો હતો. પૈસા બચાવવા એ તાજી બ્રેડને બદલે વાસી બ્રેડ ખરીદીને કામ ચલાવી લેતો હતો…

હાથમાં બ્રેડનું પૅકેટ લઈ વૃદ્ધ નીલકંઠ સ્વપ્નોમાં ખોવાયેલો છે… અને એકાએક જ એ બાંકડા પરથી નીચે ઢળી પડે છે… બંધ મુઠ્ઠીમાં પકડી રાખી છે એક બ્રેડ, ધરતી પરનું રળતર ! રસ્તેથી પસાર થતા લોકો એકઠા થઈ જાય છે… પણ નીલકંઠ જિંદગીનું ઝેર પચાવી-પચાવીને થાકી ગયો હતો… એણે અનંતયાત્રાનો માર્ગ શોધી લીધો, જ્યાં હવે તેને નહોતી પુત્ર મગ્નની જરૂર કે નહોતી ફિનિજાના આશ્વાસનની આવશ્યકતા ! સરળ માણસો સાથે જિંદગી પણ કેવી ક્રૂર મજાક કરતી હોય છે ! નીલકંઠ જેવા નેકદિલ ઈન્સાનોની રિબામણી જ શું ભાગ્યવિધાતાના લેખનનો એકમાત્ર રસનો વિષય હશે ?

👆�👆�નીલકંઠ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા