Friday, 20 January 2017

ραgℓι 2


*તારી આખ નો એ ઇશારો માત્ર કાફી હતો,*

*મારો તો વઁષો થી તારો જ થવાનો ઇરાદો હતો..* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*"℘αgℓï' તું મારા મા કઈક એવી વસી ગઈ છે,*
કે...
*'પોસ્ટમોર્ટમ' થાય તો મારા મા તારા સિવાય કઈજ ના હોય..* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*"℘αgℓï" મારા જીવન મા તારુ મહત્વ આનાથી જ સમજીલે,*
*મારા નામનો અંત જ તારા નામની શરૂવાત છે..* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*ચાલવાનુ ક્યા સુધી??*
*શ્વાસ ચાલે ત્યા સુધી...* ☺
*શ્વાસ ચાલે ક્યા સુધી??*
*"℘αgℓï" તુ હાથ ઝાલે ત્યા સુધી...* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*"℘αgℓι" હું નથી કેતો કે તારા વગર બધુ સુનુ-સુનુ લાગે છે,*

*હા.. તારા વગરની સાંજ માં જરા એકલુ વધારે લાગે છે.*.. ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*નસે નસમાં અનેરો હર્ષ થાય છે,*

*જયારે "℘αgℓï" મારા દિલ ને તારા શ્વાસ નો સ્પર્શ થાય છે..* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*હુ ૨૪ કલાક ઓનલાઇન રઉ છુ,*
*કૉઈ જોડે ચેટ કરવા નઇ*

*બસ "℘αgℓï" એક તારુ D℘ જોવા..* ☝😍😘                                 Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*"℘αgℓï" કેમ કહું કે હું તને મીસ કરું છુ,*
*જો મનોમન હું તને કીસ કરુ છુ..* 🙈😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*

_____________________________

No comments:

Post a Comment