*મારા જવાની સાંજ તને યાદ તો હશે,*
*આંગણાંનો લીમડો એ ગઝલ ગુંજતો હશે,*
*મેં એક શ્વાસ લીધો નહીં જ્યાં નિરાંત નો,*
*થાક્યો અવાજ તારી ખબર પૂછતો હશે.*
Post of the day
☄☄☄
Group :
💘ગર્વિલો ગુજરાતી❤
Name: Chetan Desai
Date: 19-01-2017
*હા હું ગુજરાતી છું. પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન*
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌹🌹🌹🌹
No comments:
Post a Comment