Thursday, 19 January 2017

Shayri 16

🍁🍂🌼🌻🌷🌾🌺🍃🌹💐🌸
💙શણગાર તો શરીર ને હોય
"સાહેબ"💝
💕સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...❤
💛માણસ "કેવા દેખાય" એના કરતાં "કેવા છે" એ મહત્વનું છે...❣
💚કારણ કે "સૌદર્ય"નું આયુષ્ય તરુણાવસ્થા સુધી અને "ગુણો" નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે...!!!💜

🌹💐🌸🍃🌺🌾🌷🌻🌼
_____________________________

દોસ્ત

ક્યારેક રડવાનું મન થાય તો, મને કોલ કરજે,
તને હસાવીશ જ એવુ નથી, પણ તારી સાથે રડી શકીશ..

ક્યારેક ચૂપ બેસી રહેવાનુ મન થાય ત્યારે મને કોલ કરજે,
તને બોલાવીશ જ એવુ નથી, પણ તારી સાથે ચૂપ રહેવાનુ પ્રોમીસ..

પણ જો તુ ક્યારેક કોલ કરે ને હું ન ઉપાડુ તો તુ દોડીને આવજે, ત્યારે કદાચ મારે તારી જરૂર હોય..
_____________________________

આમ તો મારાથી કાંઇ ના લખાય✍,
પણ જ્યારે તને યાદ કરું છું ને સજની,
મારી આંગળીઓ શાયરી મા તારી સૂરત બનાવી દે છે.💘😍😍😍😍😘💘
_____________________________

હૃદયની પ્રીતને તમે નજરથી ચોરી છે
તમારી યાદોને મેં કવિતામાં દોરી છે
કેટ કેટલું મળવાનું મન થયું હશે જયારે
પાગલ બની નદી સાગર ભણી દોડી છે.......😘😍☝🏻
_____________________________

💘સમય ભલે દેખાતો નથી, પણ ઘણુંબધું દેખાડી જાય.💘
_____________________________

દોસ્ત... અજબ જાદુ છે તારા માં,,,
તું પૂછે મને...  " મજામાં ? "
ને બધું દુ:ખ ગાયબ થઇ જાય હવા માં...!!!

✍🏼✍🏼✍🏼😊 લવ ગુરૂ😊✍🏼✍🏼✍🏼
_____________________________

No comments:

Post a Comment