📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌📌
*"℘αgℓι"👱🏻♀તારા વગર પ્રેમ પણ કેવો અધૂરો હોય...*
*બંદગી કરવા માટે ખુદા પણ જોઈ એને.....* 😘☝
➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰
*"℘αgℓι"👱🏻♀ તને મનાવતા મને આવડે છે....*
*પણ તારા રીસામણા મને વધારે ગમે છે....*😍😘☝🏻
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
*"℘αgℓι"👱🏻♀ મને શમણામાં બોલાવવો મોંઘો છે...*
*મારા તો સપના પણ બવ મોંઘા મોંઘા છે.....*😍😘☝🏻
❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇
*"℘αgℓι"👱🏻♀ જે ખપે ઈ નો મળે તો આ ℓισи🦁gαввαя🗡 પણ કોઈની પાછળ નો પળે હો......😍😘☝🏻*
〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽
*"℘αgℓι"👱🏻♀ એ મને કીધું 'તમે મને આમ ગોળ ગોળ ના ફેરવો'......*
*મેં કીધું, 'હું ગોળ ગોળ નથી ફેરવતો પણ આપણે બંનેએ સાથે ગોળ ગોળ ફરવાનું છે……અગ્નિ ની સાક્ષી એ'😍😘☝🏻*
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
*એક પ્રેમ ના પુજારી ને ના છંછેડો,*
*એતો છે બેવફાઈ થી ઘવાયેલો*
*જોવા મળે છે આ કળયુગ મા પણ પ્રેમી ઓ નો દાખલો..* *એક લેલા ના પ્રેમ મા મજનુ છે ઘવાયેલો.*
*вαтмιz❤ ∂ιℓ*
⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛
અે બેવફાને કોણ સમજાવે સૌ બેઠા પીઠ ખોલી ને
જોયા છે મે પોતાના ને જ નમક લઈને આવતા
*કિતઁન જાદવ "હની...❣"*
✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡
*કેમ ના વાગે પ્રેમ ના પંથ મા કાટા*
*કેમ કે તમે ચાલ્યા છો જ વાકા*
*вαтмιz❤ ∂ιℓ*
☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸
🌹ISHQBAAZ🌹
☄ *સપના પાછલી રાત ના, કદી સાચા પડતા નથી*
*જેને ચાહિયે છીએ જીવનમાં, તેજ કદી મળતા નથી* ☄
*મિતવા*💔
*શુભ સંધ્યા મિત્રો*🌹🙏🏻🌹
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
શ્વાસ માંથી આ મહેક લઇ જા મારી પાસે થી આજે કંઇક લઇ જા જો કેવું ધબકે છે નાદાન આ દુખતું હૃદય ઘડીક લઇ જા..
✍🏼✍🏼✍🏼😊 લવ ગુરૂ😊✍🏼✍🏼✍🏼
🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐🎐
*ખોટુ સાંભળવાની મજા તો ત્યારે જ આવે......*
*જયારે તમે સત્ય જાણતા હોવ.*
🌹🌹🌹🌹🌹
⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾⚾
પ્રેમ ના પાલવ માં તારી યાદો ના આભલા માં,
આજ ફરી એક સાંજ ઢળી તારા👉🏻👱🏻♀ ઇન્તજાર માં....
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
❝ "જીતવાનું" તો ક્યારેક જ હોય છે પણ
"શીખવાનું "દરેક વખતે હોય છે...,
અહમ તો બધાને હોય છે
પણ નમે એ જ.....
જેને સંબંધો નું મહત્વ હોય છે...!!! ❞✍🏻
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
"જિંદગીમાં જ્યાં સુધી તમે 'યાદ' રાખો છો, ત્યાં સુધી 'ગઈકાલ' જીવે છે,
અને જ્યાં સુધી તમે 'આશા'રાખો છો, ત્યાં સુધી 'આવતીકાલ' તમારી રાહ જુએ છે".!
નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે, ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે ?
જિંદગીમાં સૌથી વધારે દુઃખ બે જ સમયે આવે છે..
જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું...અને જેની સાથે પ્રેમ છે એના વગર જીવવું.
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
❤❤❤❤
રાત્રિઓ ખાલી શિયાળા માં જ લાંબી નથી હોતી
જનાબ
કોઈ ને શક હોઈ તો પ્રેમ કરી ને જોઈ લ્યો
💔💔💔💔
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ધડકન જરા અહી વધી છે, વાત લાંબી ને રાત ટૂંકી છે,
અમારે તો ફૂલો ને સ્પર્શવા હતા, લજામણી ખુદ અહી ઝુકી છે....!!!!
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
*"ભરોસો* જેટલો કિંમતી હોય છે,
*દગો* એટલો મોંઘો થઈ જાય છે...!!
*ફુલ* કેટલું પણ સુંદર હોય પણ વખાણ તેની *સુગંધ*ના હિસાબે થાય છે,
*માણસ* કેટલો પણ મોટો હોય
કદર એના *ગુણો* થી થાય છે..।
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
✨🎭 *કહ્યુ તુ ને આવીશ નવા રંગમંચ પર નવા સ્ટેજ પર લઈ એક કિરદાર નાટક રુપે.,,*
*થયો છે એક નવો જનમ શાયર રુપે.*
*હવે લખીશ કહાની એક શાયરી રુપે..*✍🏻
*вαтмιz❤ ∂ιℓ*
☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁☁
🌺🌹💐🌺🌹💐
*પગલી પ્રીત*
*યાદ નું મોતી સર્જે*
*આંખ ને ખૂણે.*
🌺🌹💐🌺🌹💐
☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀
*નથી જોઇતી વાહ-વાહ તમારી*
*કેમકે હજુ તમને કદર નથી મારી..*
*લખાશે એક કિતાબ મારી* *ત્યારે કદર કરી ને શુ ફાયદો, બસ એજ અફસોસ કે ભુલી ગયા તમે એ વાયદો,*
*બસ એજ યાદ કરી ને છોળી જશુ આ દુનીયા તમારી*
*вαтмιz❤ ∂ιℓ*
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
ચાલ ને જુના જમાનાને યાદ કરીયે,
વર્ષમા બે દિવસ ફરકતા ત્રીરંગાને સલામ કરીયે,
અડી ખમ ઉભા રહેના જવાન સરહદે છે,
ત્યારેજ દેશ આપણો ટકી રહે છે,
દેખાતી આ ખોટી આજાદી સાચી કરવા,
ભારત માં ને મળી રજુઆત કરીયે,
સહી શક્તી આ જોર જુલમી જીંદગી છે,
તેની વિરૂધ્ધ કઈક નાનુ કામ કરીયે,
ચાલો સ્કુલ નો યૂનીફોર્મ પહેરી ને,
સ્કુલમા કોય નાટ્ય કરીયે,
જોડાય ને રેલીમા મીત્ર સાથે રહી,
દેશ આઝાદીના નારા ગાયે,
અને "કુમાર" શહીદોને સાજે એવિ,
ચાલોને તે શૂરવિરોને સલામી દયે.
પ્રજાપતી વિજયકુમાર
"કુમાર"
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
સુકી આંખે કળ કદિ ન વળે;
રડતી આંખે ભલે તરસ્યા.!
"ભેજમાં લપસવુ ને ઉઠવુ"
છૂપો ક્રમ છે સહુનો..!
વેદના રડાવશે તોંય કહીશ અમે તો હરખમાં હરખ્યા..
દિલ અને મન ની વચ્ચે રોજ ધમાસાન લડાઈ થાય છે.
પણ વધારે મન જ જીતે છે.
કેમકે
*_મનમાની_* કરવી એ માણસ નો સૌથી મોટો ગુણધર્મ છે...✍🏼
🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑
No comments:
Post a Comment