Saturday, 21 January 2017

āŠķાāŠŊāŠ°ી 19

_____________________________

તારા ચહેરા પર થી ક્યારેય હાસ્ય જવા નહી દઉ..!!
બસ તું એકવાર પ્રેમ નહી તો પ્રેમ નું નાટક તો કરી જો..!!•✺
_____________________________

નજર ની પણ જુઓ નજરને નજર લાગી જાયે છે,
કાજળ આંજે છે કોઈ અને અસર કોઈને લાગી જાયે છે,
ઘડનારો પણ નિરાતે કેવા અજબના ઘડે છે ચહેરાઓ,
લાખો પર હોવા છતાં, નજર એક પર પડી જાયે છે.
_____________________________

એમની આંખો માં ઈશારા ઘણા હતા
પ્રેમ માં આમ તો સહારા ઘણા હતા
અમારે તો એમની આંખો નાં દરિયા માં જ ડૂબવું હતું
બાકી જો ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા..
_____________________________

ચુંબનના રસનો સ્વાદ  હજી પણ યાદ  છે  આ હોઠને

કેમ કરી જણાવુ અે કઈ રીતે ભુલી શકે છે મારા પ્રેમ ને...
_____________________________

મેઘધનુષ્ય ના સાત છે રંગ,
જા ની વા લી પી ના રા
જા_ જાન તું છે મારી,
ની_ વાતો છે તારી નિરાલી,
વા_ સ્વભાવથી તું છે વાતોડી,
લી_ લીલોરંગ તારા પર શોભે,
પી_ બીજી બધીય તારા આગળ પિત્તળ લાગે,
ના_ નાજુક નમણી કાયાવાળી,
રા_ મારી રાતની ઊંઘ ઊડાવનારી.
_____________________________

"દીકુ" મારી એક ઇચ્છા આ પણ છે,
સવારે આંખ ખોલુ મારા હાથ પર માથુ તારુ હોય,

હુ ચુમી લવ તારા હોઠ ને અને તુ શરમાય ને લાલ-પીળી થાય..
_____________________________

જો તુ આવે ને તો તારીખ ના બધા જ આંકડાઓ ને રજાના લાલ રંગમા ફેરવી નાખુ.
_____________________________

Smile Please!!!
રડતા રડતા સહજ હસાવી દે છે તું !
ને હસતા હસતા ખુશીના આંસુનું કારણ રોપી દે છે તું!
જગતમાં સૌ કોઈ મનાવે એક દિવસનો “હાસ્ય દિવસ”
દરેક દુઃખ સુખને સહજ સ્વીકારી લે છે તું !
તેથી જ તો મારા અસ્તિત્વમાં બિરાજમાન છે તું !
બસ આમ જ હસતો હસાવતો રહેજે તું !
© “પંખી”
_____________________________

શિયાળા ની આ ઠંડી નું શુ નશીબ છે
જે તારી બાહો મા આવી ને વસે છે😘
એણે મને કહ્યુ હતુ કાલ થી મને ભૂલી જજે...

ત્યાર થી હુ "આજ " ને રોકી ને બેઠો છુ...!!

_____________________________

No comments:

Post a Comment