Friday, 20 January 2017

Ð―Îđ҂ҕ


*જ્યારે તમારુ નામ મુખ પર આવે છે,*

*ત્યારે દિલ ખુશ થઈ જાય છે,*

*પણ સંતોષતો એ વાતનો થાય છે*

*કે કોઈતો છે જેને યાદ કરવાથી દિલ ખુશ થાય છે..*

*(હિટ્સ)*

*🌹શુભ સવાર મિત્રો🌹*
❤❤😍😍❤❤

No comments:

Post a Comment