Thursday, 19 January 2017

āŠķાāŠŊāŠ°ી 18

દુ:ખ ઘણું છે એમ ના કહો,
'સહનશક્તિ' ઓછી છે એમ કહો...
'સહેતા' આવડી જાય તો 'રહેતા' પણ આવડી જાય છે...
ઘડિયાળ બગડે તો રીપેરિંગ કરનાર મળે, સાહેબ...
પણ સમય તો જાતે જ સુધારવો પડે !

*સુપ્રભાત*
🙏🏻♏Ⓜ🙏🏻

No comments:

Post a Comment