_____________________________
જમાનો ભલે ખરાબ.. પણ
મિત્રો મારા Best👌છે...
ચમકે નહી ઍટલું જ.. બાકી
તો બધા Star 🌟 છે.
_____________________________
🌲💎🌲💎🌲 *ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી*
*તેથી બધા કહે છે જમાનો ખરાબ છે..*🌲💎🌲💎🌲
_____________________________
🍂
અધૂરા પ્રેમનું પણ ક્યારેક ભાગાકાર જેવું હોય છે ,
દાખલો પતી જાય તો પણ શેષ વધતી હોય છે …
_____________________________
*"℘αgℓï" પુરા દિલ થી કરીશ હીફાઝત તારી,*
*બસ એક વાર કઈ દો કે અનામત છુ હું તારી..* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________
દરેક સબંધ નો અંત સુખદ હોતો નથી ,
અને સુખદ હોય એવા સબંધનો અંત જ હોતો નથી...
_____________________________
ચકાસ્યાં કરશો તો કોઈ પોતાનું નહીં જડે,
અને... હા...
ચાહતાં રહેશો તો કોઈ પારકું નહીં જડે !!
_____________________________
અભિમાન હતું દરિયા ને કે,
હું આખી દુનિયા ડુબાડી દઉં મારામાં;
*_એક તેલ નું નાનું ટીપું_* આ સાંભળીને હસતું'તું...✍🏻
_____________________________
રાધા 👩નું રૂપ છે💁કાનુડાની😎 પ્રીત છે 💞💑આંખો માંડી👀 ને જુવે આખું ગામ😄.. ગોરી👰 રાધા ને કાળો કાન..☺
_____________________________
*આજ મે મારી "℘αgℓï" ને પુછયુ કે આખા દિવસ મા કેટલી વાર યાદ કરે મને??*
*તો એણે કહ્યું પાગલ તુ દિવસ ની વાત કરે છે, હુ તો રાતે પણ તને નથી ભુલતી..* ☝🙈😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________
❣ *પ્રેમ ની વાત......*❣
*દિકુ* તારી *કાજળ* ભરી આંખો માં,
કઈક *જાદુમંતર* લાગે છે....
જ્યાં *નજર* પડે છે,
*~દિકુ તારી.......~*
ત્યાં *આગ* બરોબર લાગે છે...
.... 💕... *~_ગાયલ પ્રેમી_~* 💔
_____________________________
No comments:
Post a Comment