Friday, 20 January 2017

ραgℓι


*"℘αgℓï" તું CUTE તો એટલી છે કે મન થાય તારા ગાલ પર બટકુ ભરી લવ..*☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*"℘αgℓï" જો તુ આવે ને તો....*
*તારીખ ના બધા જ આંકડાઓ ને રજાના લાલ રંગમા ફેરવી નાખુ...* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*પ્રતિબિંબ ને પણ ℘αgℓï નો નમણો ચહેરો ગમી ગયો,*👉👸🏻

*ઘુંઘટ જરા ખસ્યો તો અરીસો અદબ થી નમી ગયો...* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*"℘αgℓï" તુ સતાવે,👻*
*તુ જલાવે,🔥*
*તુ બચાવે,💏*
*તુ નચાવે,💃*

*તારા વિના, કોણ મને  સમજાવે??* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*"℘αgℓï" I พish હમણા મારો ફોન νiвяatε થાય ને તારુ નામ ∫cяeeท પર આવે..* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*કાચી કેરીની ચીરી જેવી તું,* 🍋

*એક્કા અને દૂરીની પાછળ બ્લાઈન્ડ મા નીકળેલી તીરી♣ જેવી તું..* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*હું તો બસ એટલુ જ બોલ્યો આ ઠંડી એ તો મને ધ્રુજાવી દીધો,*

*"℘αgℓï" એ તરત જ ગાલ પર કીસી😘 કરી લીધી..* ☝😍😘
ξδïтεδ вγ: *"Kαтïℓ"*
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*સવાલ મારી ચારેબાજુ ઘેરો કરી બેઠો છે,*
*"℘αgℓï" તારો માસુમ ચેહરો કેમ મારો પેહરો કરી બેઠો છે...* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*આજે ફક્ત "℘αgℓï" ના Sorry કહેવાથી મારુ દિલ પાછુ એના પ્રેમમા પાગલ થઈ ગ્યુ..* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

*"℘αgℓι" તું તો હોશ મા હતી છતાય મને ભુલી ગઈ,* 😞
*અને એક હું જો નશા મા પણ તારું જ નામ લવ છુ..* ☝😍😘
Θƒƒïςïαℓ νεяïƒïεδ вγ: *"℘αgℓï"*
_____________________________

No comments:

Post a Comment