■■■■■■■■■■■■■■■■■■
મોજ એટલી કરો કે
*મોત પણ કહે*
*હા મોજ હા*
💐😊💐😊
■■■■■■■■■■■■■■■■■■
લખી છે ગુજરાતી માં એક ગઝલ ને હવે વાંચનાર શોધું છું,
જામ ભાષાનો છલોછલ છે સાથે બેસી પીનાર શોધું છું...
🎋✍🚬
■■■■■■■■■■■■■■■■■■
નોકરિયાત માણસો માટે:
સમય ના કાંટા પર ચાલતી ઝીંદગીને થોડું થીગડું મારવાનો દિવસ એટલે -
......ર વી વા ર......
■■■■■■■■■■■■■■■■■■
🌹ISHQBAAZ🌹
☄તારૂં મૌન જો તારી મજબૂરી હોય..,
તો રહેવા દે પ્રેમ પણ ક્યાં જરૂરી હોય..🙏🏻☄
મિતવા💔
શુભ સંધ્યા મિત્રો. 🙏 💐
■■■■■■■■■■■■■■■■■■
સફળતા માટે સમય તો પુરતો સૌને મળે છે
બસ આપણે નિષ્ફળતા ને સારો વિચાર ગણી જોવાની જરૂર છે.
■■■■■■■■■■■■■■■■■■
“પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ”
■■■■■■■■■■■■■■■■■■
પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,
ગોપી કહે છે .....
વિયોગ પછી ના મીલન માં ......બહુ સુખ છે .
■■■■■■■■■■■■■■■■■■
ગુનાહ વગર નો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળ ના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત !!
પછી નહિ મળે આ ક્ષણો !!
■■■■■■■■■■■■■■■■■■
No comments:
Post a Comment