🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
“પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ”
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,
ગોપી કહે છે .....
વિયોગ પછી ના મીલન માં ......બહુ સુખ છે .
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
ગુનાહ વગર નો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળ ના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત !!
પછી નહિ મળે આ ક્ષણો !!
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
❣❣❣❣❣
શબ્દોની સહેજ ભીની માટી પર
પ્રેમાળ પગલા.....
...એટલે
*ગીત*,
*ગઝલ*
અને
*શાયરી !*
❣❣❣❣❣❣❣❣❣❣❣
❣❣❣❣❣❣❣❣❣❣❣
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
*જીવન પસ્તાવા મા ના વિતાવો સાહેબ .....*
*કઈંક એવું કરો, કે જે તમને જે છોડે, એ પસ્તાય...!!!*
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
હોય છે ખબર એની મને
કે એને ખબર મારી છે...
અમે બે બેખબર રહી, એકબીજાની ખબર રાખીએ છીએ...
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
❣❣❣❣❣
*ટચફોન....*
*લાગણી વગરનો સ્પર્શ...!!*
❣❣❣❣❣❣❣❣❣❣❣
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
❣❣❣❣❣
જો *રવિવાર* ન ગમે તો *મિત્રો* બદલો….
અને
*સોમવાર* ન ગમે તો *વ્યવસાય* બદલો…
❣❣❣❣❣❣❣❣❣❣❣
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
*દોસ્તો*
*છે કોઈ સારો વકીલ ઘ્યાનમાં....??*
*એક નોટીસ મોકલવી છે.....*
.
.
.
.
.
.
.
.
.
*જેમને જગા આપી દિલમાં,*
*હવે એ ખાલી નથી કરતા.....!!*🌹
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
ઝિંદગી તો બધા માટે એક જ છેં,
ફરક છે તો બસ એટલો જ કે કોય દિલ થી જીવે છે અને કોય બિજા ના દિલ માટે જીવે છે
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
❣❣❣❣❣
નેતાઓ ને અધિકારીઓ બની ગયા કૌરવો,
કર્યુ ચીરહરણ દ્રૌપદી સમી પ્રજાનું,
કાયદો બની ગયો અંધ ધૂતરાષ્ટ્ર,
રાહ જુવે છે પ્રજા ન્યાયમાટે કૃષ્ણની.
-Jd (Jaydeep Dave)
❣❣❣❣❣❣❣❣❣❣❣
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
"ભુલી"_...જવુ "અને" "...ભુલાવી"_...દેવુ "આ "બધુ તો "મગજ "નું "કામ "છે "સાહેબ".... "તમે તો " "દિલ "માં "રહો" છો"... "ચિંતા" ના" કરતા "હો"
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
*એ જ આજે રડવા માટે મજબૂર કરે છે..*
*જે કહેતા હતા કે તુ હસતો જ સારો લાગે છે..*
❤
☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄
અંદરના ઊભરાની અંગત કરી ઉજાણી..!!
લંબાવી હાથ જાતે, જાતે જ દીધી તાળી...!!
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
No comments:
Post a Comment