☄❣દિલ ની એક વાત❣☄
✨💞✨💞✨💞✨💞✨
તબીબો પાસેથી હું નિકળ્યો,
દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું,
દર્દો નવા લઈ ને…
💞✨💞✨💞✨💞✨💞
..... હિર ✍🏻
Post of the day
☄☄☄
Group :
💘ગર્વિલો ગુજરાતી❤
Name: Hiren Dhapa
( Hi➰ Dh@p@..)
Date: 18-01-2017
*હા હું ગુજરાતી છું. પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન*
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌹🌹🌹🌹
No comments:
Post a Comment